placeholder image to represent content

સજીવો - લક્ષણો અને નિવાસસ્થાન

Quiz by Hiren Sardhara

Our brand new solo games combine with your quiz, on the same screen

Correct quiz answers unlock more play!

New Quizalize solo game modes
25 questions
Show answers
  • Q1
    નીચેનામાંથી કયું પ્રાણી પર્વતો પર જોવા મળે છે?
    યાક
    સસલું
    ગાય
    હરણ
    30s
  • Q2
    રણની ગરમ રેતીથી બચવા માટે ઊંટનું કયું અંગ ઉપયોગી છે?
    પેટ
    લાંબા પગ
    આપેલ તમામ
    ડોક
    30s
  • Q3
    કયા દરિયાઈ જીવોમાં ચૂઈ હોતી નથી?
    ડોલ્ફિન
    B અને C બંને
    ઓકટોપસ
    વ્હેલ
    30s
  • Q4
    પાણી અને જમીન એમ બંને જગ્યાએ રહી શકે તેવા પ્રાણીઓને શું કહે છે?
    ભૂચર
    ઉભયજીવી
    ખેચર
    જળચર
    30s
  • Q5
    નીચેનામાંથી કયું સજીવ નથી?
    હોડી
    વિમાન
    ધોડો
    A અને B બન્ને
    30s
  • Q6
    દરિયાકિનારે વધુ જોવા મળતી વનસ્પતિ કઈ?
    નારીયેળી
    પાઈન
    બાવળ
    ખજૂરી
    30s
  • Q7
    મોટાભાગના જળચર પ્રાણીઓ શ્વસન માટે ઓક્સિજન ક્યાંથી લે છે?
    હવામાંથી
    સંગ્રહાયેલો ઓક્સિજન
    A અને B બને
    પાણીમાં ઓગળેલો ઓક્સિજન
    30s
  • Q8
    રણમાં રહેતા પ્રાણીઓ ક્યાં છે?
    ઉંદર
    આપેલ તમામ
    સાપ
    ઊંટ
    30s
  • Q9
    નીચેનામાંથી સજીવ કયું છે?
    રેડિયો
    વનસ્પતિ
    વિમાન
    સંચો
    30s
  • Q10
    નીચેના પૈકી નિવાસસ્થાનનો જૈવિક ઘટક કયો છે?
    ખડક
    પાણીં
    વનસ્પતિ
    તાપમાન
    30s
  • Q11
    દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ કેવા પાણીથી ઘેરાયેલા હોય છે?
    એકપણ નહિ
    ક્ષારયુક્ત
    મીઠું પાણીં
    A અને B બને
    30s
  • Q12
    વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને ..... કહે છે.
    એકપણ નહિ
    જલીય નિવાસસ્થાન
    A અને B બને
    ભૂ-નિવાસ
    30s
  • Q13
    નિવાસસ્થાનમાં રહેલા ખડકો, ભૂમિ, હવા અને પાણી એ તેના ..... ઘટકો કહેવાય
    A અને B બને
    જૈવિક ઘટકો
    જલીય ઘટકો
    અજૈવિક ઘટકો
    30s
  • Q14
    ચામડી દ્વારા કયું પ્રાણી શ્વસન કરે છે?
    માછલી
    વ્હેલ
    અળસિયું
    યાક
    30s
  • Q15
    સજીવ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે છે તેને.... કહે છે.
    પ્રજનન
    અનુકુલન
    ઉત્સર્જન
    ઉતેજના
    30s

Teachers give this quiz to your class